" જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો જીંદગી કેટલી સુંદર થઇ જાય " ** "સંબંધો કઇ ફેસબુક, ટ્વિટર, ગુગલ+ નથી કે જેમાં સાઇન ઇન અને સાઇન આઉટ કરીને તમે કંઇપણ કરી શકો "

18 September 2017

પોરબંદરમાં લાડ લડાવો લાલાને લાડ લડાવો.

બરડાડુંગર ની બાજુમાં (સુદામા) બ્રહ્મવિત્તમની બહુજૂનાબંદરનીભૂમિના બિરલાહોલમા બારાઈપરિવાર દ્વારા બાદરાયણિના બ્રહ્મનિરુપણ બંસીધરની બોધકથા ના બે-ચાર બહિરંગચિત્રો -વાતાનુકુલિતહોલમાં વાસુદેવની વિશિષ્ટતા પર વક્તવ્ય