" જો પાંચ મીનીટની સ્માઇલ એક ફોટો સારો બનાવી શકતી હોય તો પછી જો આપણે હમેંશા હસતાં રહીએ તો જીંદગી કેટલી સુંદર થઇ જાય " ** "સંબંધો કઇ ફેસબુક, ટ્વિટર, ગુગલ+ નથી કે જેમાં સાઇન ઇન અને સાઇન આઉટ કરીને તમે કંઇપણ કરી શકો "

પરિચય


  • ડો. મહાદેવ પ્રસાદ મહેતા 
  • પિતાનું નામ : શ્રી રસિકલાલ મહેતા 
  • માતાનું નામ : શ્રીમતી મંજુલાબહેન મહેતા 
  • જન્મતારીખ : 20/05/1983 
  • ગામ : ઉમરેઠી (ગીર ) તા.તાલાલા ,જી.ગીર સોમનાથ -362150 
  • શિક્ષણ : ધોરણ 1 થી 7 - પ્રાથમિક શાળા - ઉમરેઠી
                  ધોરણ 8 થી 9  -શ્રીડીએમ.બારડ હાઈસ્કૂલ -ઘુસીયા
                  ધોરણ 10 થી 12 - સંસ્કૃત પાઠશાળા -બેટ દ્વારકા
                  કોલેજ / ગ્રેજ્યુએશન /માસ્ટર (શાસ્ત્રી આચાર્ય ) વિદ્યાવારિધિ (Ph.D )
                  NET -શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય -વારાણસી (યુ.પી ) 
  • પ્રાધ્યાપક તરીકે : શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા -બેટ દ્વારકા
                              મંગલભવન વેદ વિદ્યાલય -વૃંદાવન 
  • પ્રવકતા તરીકે : શ્રીમદ ભાગવત ,શિવ પુરાણ , દેવી ભાગવત,શ્રીમદ ભગવદગીતા ,વિશ્વકર્મા પુરાણ ,ગણેશપુરાણ ,ઉપનિષદ વ્યાખ્યાન ,4 વર્ષ દરમિયાન 80 જેટલી કથાઓ 
  • માનદ્સેવા : શ્રી સંસ્કૃતભારતી - દિલ્હી
                        શ્રી ચિદાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય -વારાણસી
                        ચૌખમ્બા વિદ્યાભવન વારાણસી
                        જય અંબે સંસ્કૃત  મહાવિદ્યાલય -કાંગડા  હિમાચલ 
  • આચાર્ય તરીકે તેમજ અન્ય દેશોમાં પ્રવચન